મારા પરિવારની કલ્પના અને તેના પ્રત્યેની મારી જવાબદારી .2024 I imagine my family and my responsibility towards them

I imagine my family and my responsibility towards them મારા પરિવારની કલ્પના અને તેના પ્રત્યેની મારી જવાબદારી: મારા પરિવારની કલ્પના અને તેના પ્રત્યેની મારી જવાબદારી: નમસ્તે મિત્રો આજનો આપણો વિષય છે મારા પરિવારની કલ્પના અને તેના પ્રત્યેની મારી જવાબદારી પર નિબંધ .મિત્રો અને અહીંયા ખૂબ જ સરળ ભાષામાંઆ નિબંધ લઈને આવ્યા છીએ .અને વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ જ ઉપયોગી છે. આ નિબંધપર નિબંધ વિશેનો આ લાંબો નિબંધ વર્ગ 7, 8, 9 અને 10 ના વિદ્યાર્થીઓ માટે અને સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો માટે પણ યોગ્ય છે.

અમે તમને પરિવાર પરિવારનું મહત્વ અને પરિવાર પ્રત્યેની આપણી જવાબદારી મારા પરિવારની કલ્પના વિશેની ચર્ચા કરીશું આ નિબંધ તમામ વર્ગના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે ચાલો આપણે નિબંધની શરૂઆત કરીએ.

મારા પરિવારની કલ્પના અને તેના પ્રત્યેની મારી જવાબદારી .2024 I imagine my family and my responsibility towards them

my family

.ઘણા લોકો મિત્રો અને પરિવાર સાથેના તેમના સંબંધો વિશે વિચારી શકે છે જ્યારે તેમના જીવનની એક વસ્તુનું વર્ણન કરવાનું કહેવામાં આવે છે જે તેમને સૌથી વધુ ખુશ બનાવે છે .પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારી ખુશી અન્ય સંબંધોમાંથી પણ આવી શકે છે?

તે મારા માટે મારો પરિવાર છેદરેક વ્યક્તિ પોતાના પોતાના પરિવાર વચ્ચેની અલગ-અલગ જવાબદારી ઓ ધરાવે છે અને પોતાના પરિવાર પ્રત્યેની ફરજ મજા આવે છે આજે હું પણ તમને મારા પરિવાર વિશે તેના પ્રત્યેની મારી જવાબદારી અને મારી કલ્પના વિશે જણાવો.દરેક પુરુષ અને સ્ત્રી, છોકરો અને છોકરી, તેમના પરિવારમાં ચોક્કસ ભૂમિકા ધરાવે છે.

હું ધોરણ-૧૦માં અભ્યાસ કરતો એક સામાન્ય વિદ્યાર્થી છું મારો જન્મ એક સામાન્ય પરિવારમાં થયો છે .મારા કુટુંબમાં 4 સભ્યો છે; મારા માતા-પિતા, , મારો ભાઈ અને, હું.હું મારા પરિવારનું એક સારું ઉદાહરણ છું. એક કારણ એ છે કે હું સૌથી મોટો પૌત્ર છું,વિદ્યાર્થી સાથે સાથે મારા પરિવારનો એક સદસ્ય છું .

મારો નાનો ભાઈ ધોરણ છ માં અભ્યાસ કરે છે .ભણવામાં ખૂબ જ હોશિયાર છે તમે મને ભાઈ હંમેશા ભણવામાં આગળ જ હોઈએ છીએ .અમને અમારા માતા-પિતાએ નાનપણથી ખૂબ જ સારા સંસ્કાર આપીમોટા કર્યા છે. આજે અમે અમારા પરિવાર પ્રત્યે ખૂબ જ પ્રેમની લાગણી અનુભવીએ છીએ .

જેમ માતા-પિતા વગર પરિવાર અધૂરો છે .તેમ અમારા વગર પણ પરિવાર અધૂરો છે .માતા-પિતા હંમેશા અમારા માટે ઘણુ બધુ કર્યું છે ઘણું યોગદાન આપ્યું છે .અમને ઉછેરવામાં ઘણી બધી તકલીફો વેઠી મોટા પડ્યા છે . તો આપણે પણ ફરજ માતા-પિતા પ્રત્યેની બને છે

હું મારા પરિવારને ખૂબ જ ખુશ જોવા માગું છું અને ખૂબ જ સારી જિંદગી જીવી શકે તેના માટે ખૂબ જ મહેનત કરી અને આગળ વધવા માગું છું .હું મારા મોટા મોટા દીકરા હોવાની ફરજ બજાવવા માગું છું.હું મારા માતા-પિતાને ગર્વ અનુભવવા માંગું છું .

હું અને મારો નાનો ભાઈ હંમેશા ઘરકામમાં મારી માતાને પણ મદદ કરીએ છીએ. મને ઘરના નાના મોટા કામ કરી લઈએ છીએ . અમે અમારા કામ હંમેશા જાતે જ કરીએ છીએ.

હું ભણી ગણીને ફોટો ડોક્ટર બનવા માંગુ છું હું અત્યારથી જ તેના માટે ખૂબ જ મહેનત કરી રહ્યો છું .હું મારા પરિવારને ખૂબ જ સુખી જોવા માગું છું .મારા માતા-પિતા એ મારા માટે આજ સુધી ઘણી બધી તકલીફો વેઠી છે. તો હવે હું પણ તેમના માટે કંઈક કરીને બતાવવા માંગુ છું .

જ્યારે હું ડોક્ટર બની જાય ત્યારે મારા પિતા મારા પર ખુબ જ ગર્વ અનુભવ કરશે .અને તે મારા માટે મારી જિંદગી નો સૌથી ખુશીનો અને સુખનો દિવસ હશે.અમે અમારી તમામ શ્રેષ્ઠ રજાની ક્ષણો સાથે વિતાવીએ છીએ.

મારા પરિવારની કલ્પના

કુટુંબમાં જવાબદારી શા માટે મહત્ત્વની છે?
મને લાગે છે કે, મારા અભ્યાસમાં સારો દેખાવ કરવા ઉપરાંત મારા પરિવાર પ્રત્યે મારી પણ કેટલીક જવાબદારીઓ છે. રે મારા પરિવારના સભ્યોને મદદ કરવી જોઈએ, મારે શાકભાજી અને કરિયાણા ખરીદવા જેવા કામ કરવા જોઈએ. મારે મારી નાની બહેનને તેના અભ્યાસમાં મદદ કરવી જોઈએ.

મારી એક મુખ્ય જવાબદારી એ છે કે મારે ક્યારેય કોઈની સાથે અસભ્ય વર્તન કરીને અથવા ગુસ્સે થઈને તેમને નારાજ ન કરવા જોઈએ, બીજી તરફ મારા પિતા જે પણ કામ કરતા હોય તેમાં હું હંમેશા મદદ કરું છું. જ્યારે તે ટ્યુબ લાઈટ રિપેર કરતા હોય,

નખ ઠીક કરતા હોય, દીવાલો રંગતો હોય કે છોડને પાણી પીવડાવતો હોય ત્યારે હું તેને મદદ કરું છું. હું અમારું સ્કૂટર અને કાર પણ ધોઉં છું. હું મારા કપડાં જાતે ઇસ્ત્રી કરું છું. હું પણ આ રીતે ઘણી વસ્તુઓ શીખું છું.

મારા કુટુંબ પ્રત્યે મારી ફરજો 10 રેખાઓ

પરિવારમાં થતી નાની-મોટી તમામ પ્રકારની ઉજવણી મારે મારા પરિવારની મદદ કરવી જોઈએ

પરિવાર પ્રત્યે ના કોઈ પણ કામ કરવામાં ક્યારેય મને તકલીફ ન હોવી જોઈએ

મારે પરિવારના સભ્યોની માંદગી દરમિયાન પણ મદદ કરવી જોઈએ અને તણાવ અને તાણના સમયગાળા દરમિયાન સાથે ઊભા રહેવું જોઈએ

ઉંમરની સાથે આપણી જવાબદારી પણ વધતી જાય છે તેથી આપણે પણ કોઈ પણ પરિસ્થિતિમાં કામ કરવાની જવાબદારી લેવી જોઈએ

જેમ માતાપિતાની જવાબદારીને સંતાનોને ભણાવવા ની છે તેવી જ રીતે સંતાનોની જવાબદારી પણ ભણી ભણીને પૈસા કમાવાની અને માબાપને મદદ કરવાની હોય છે.

તમામ સભ્યોના સહકારથી જ પરિવારને એકીકૃત અને પ્રગતિશીલ રાખી શકાય છે.
આનાથી દરેક જણ ખુશ અને સંતુષ્ટ થશે અને બદલામાં આપણે શાંતિપૂર્ણ અને સુખી જીવન જીવીશું.

આ બ્લોગ પર તમને નિબંધ, ભાષણ, સારા વિચાર, અને સ્ટોરીઓ વાંચવા મળશે. તમારે પણ કોઇ સ્ટોરી લખવી હોય તો અમારા બ્લોગમા લખી શકો છો.

Leave a Comment