મારુ ગુજરાત વાયબ્રન્ટ ગુજરાત પર નિબંધ.2024  essay on My Gujarat Vibrant Gujarat

મારુ ગુજરાત વાઇબ્રન્ટ ગુજરાત essay on My Gujarat Vibrant Gujarat :હાલો મિત્રો નમસ્કાર: નમસ્તે મિત્રો આજનો આપણો વિષય છે મારુ ગુજરાત વાયબ્રન્ટ ગુજરાત પર નિબંધ .મિત્રો અને અહીંયા ખૂબ જ સરળ ભાષામાં મારુ ગુજરાત વાયબ્રન્ટ ગુજરાત પર નિબંધ લઈને આવ્યા છીએ .અને વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ જ ઉપયોગી છે. મારુ ગુજરાત વાયબ્રન્ટ ગુજરાત પર નિબંધ વિશેનો આ લાંબો નિબંધ વર્ગ 7, 8, 9 અને 10 ના વિદ્યાર્થીઓ માટે અને સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો માટે પણ યોગ્ય છે.આજના આ લેખ માં આપ સૌનું સ્વાગત છે. આજે હું તમને આપણા ગુજરાત રાજ્ય પર નિબંધ કહીશ. આજના આ નિબંધ નું નામ મારુ ગુજરાત વાઇબ્રન્ટ ગુજરાત  છે.

મારુ ગુજરાત વાયબ્રન્ટ ગુજરાત પર નિબંધ . My Gujarat Vibrant Gujarat

મારુ ગુજરાત વાઇબ્રન્ટ ગુજરાત essay on My Gujarat Vibrant Gujarat નિબંધ એ તમારે જરૂર વાંચવો જોઈએ. આ નિબંધમાં તમને ગુજરાત વિશેની તમામ માહિતીઓ મળી રહેશે. આ નિબંધ પરીક્ષામાં પુછાવા યોગ્ય છે, તમામ ધોરણના વિદ્યાર્થીઓને મદદરૂપ થઈ શકે છે. તો ચાલો જોઈએ મારુ ગુજરાત વાઇબ્રન્ટ ગુજરાત પર નિબંધ.

મારુ ગુજરાત વાયબ્રન્ટ ગુજરાત પર નિબંધ. essay on My Gujarat Vibrant Gujarat

મારુ ગુજરાત વાયબ્રન્ટ ગુજરાત પર નિબંધ .2022 essay on My Gujarat Vibrant Gujarat

મારુ ગુજરાત વાયબ્રન્ટ ગુજરાત પર નિબંધ.2024  essay on My Gujarat Vibrant Gujarat

મારુ ગુજરાત વાઇબ્રન્ટ ગુજરાત essay on My Gujarat Vibrant Gujarat: નિબંધ એ તમારે જરૂર વાંચવો જોઈએ. આ નિબંધમાં તમને ગુજરાત વિશેની તમામ માહિતીઓ મળી રહેશે. આ નિબંધ પરીક્ષામાં પુછાવા યોગ્ય છે, તમામ ધોરણના વિદ્યાર્થીઓને મદદરૂપ થઈ શકે છે. તો ચાલો જોઈએ મારુ ગુજરાત વાઇબ્રન્ટ ગુજરાત પર નિબંધ.

 ગુજરાત રાજ્ય અને ભારત દેશમાં ઔદ્યોગિક રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાત રાજ્યમાં કુલ 33 જિલ્લાઓ છે. ગુજરાતનું પાટનગર ગાંધીનગર  છે. રાજ્યનું સૌથી મોટું શહેર અમદાવાદ છે. જે ભારતનું મેનચેસ્ટર કહેવાય છે અને ગુજરાતની આંતરરાષ્ટ્રીય સીમા પાકિસ્તાન સાથે જોડાયેલી છે.

ગુજરાતના મુખ્ય શહેરોમાં અમદાવાદ, ગાંધીનગર ,અમરેલી, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, આણંદ, નડીઆદ, પોરબંદર, જૂનાગઢ, પાટણ, ભુજ, ભરૂચ, નવસારી, અને મહેસાણા વગેરેનો સમાવેશ થાય છે અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું અને વિકસિત શહેર છે.

સૌથી મોટો જિલ્લો કચ્છ અને સૌથી નાનો જિલ્લો ડાંગ છે. અમદાવાદ એ સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો છે અને ડાંગ જિલ્લો એ સૌથી ઓછી વસ્તી ધરાવતો છે. સુરત જિલ્લા એ સૌથી ગીચ વસ્તી ધરાવતો શહેર છે.

ગુજરાત નો દરિયા કિનારો

ગુજરાત નો દરિયા કિનારો 1600 કિલોમીટર લાંબો છે. ગુજરાતના ૧૫ જિલ્લાની દરિયાકિનારો મળે છે. ગુજરાતના દરિયાકિનારાને લીધે અહીં મત્સ્ય ઉદ્યોગ મીઠાનો ઉપયોગ તેમજ વીડિયોનો ઉદ્યોગ વિકસ્યો છે. ભારતમાં ગુજરાત સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતું રાજ્ય છે

ગુજરાતની નદી

ગુજરાતની સૌથી મોટી નદી નર્મદા છે. નર્મદા પછી તાપી અને સાબરમતી નદી છે જે ગુજરાત માં લાંબો વિસ્તાર ને આવરી લે છે. સાબરમતી ગુજરાતની સૌથી લાંબી નદી છે. નર્મદા નદી પર સરદાર સરોવર યોજના બનાવવામાં આવી છે અને સાબરમતી નદી પર રીવરફ્રન્ટ યોજના બનાવવામાં આવે છે.

ગુજરાતના હવાઈ પરિવહન

ગુજરાતમાં ૧૭ એરપોર્ટ છે. અને પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય ઉદ્યાનો નું સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક અમદાવાદ પરથી સંચાલન થાય છે.

ગુજરાતની સંસ્કૃતિ

ગુજરાતી લોકોની જન્મભૂમિ ગુજરાતી છે. અહીંની મુખ્ય ભાષા ગુજરાતી છે અને અહીંની મુખ્ય વસ્તી હિંદુ ધર્મ પાળે છે અને ગુજરાતમાં હિંદુ ધર્મ સિવાય જૈન પારસી અને ખ્રિસ્તી જેવા અન્ય ધર્મ ના લોકો પણ રહે છે. ગુજરાતે ઉદ્યોગીકરણ તરીકે વિકસિત રાજ્ય હોવાથી અન્ય રાજ્યોના લોકો પણ અહીંયા રોજગારી માટે આવે છે.

જીવરાજભાઇ મહેતા ગુજરાતના સૌથી પહેલા મુખ્યમંત્રી બન્યા હતા. ગુજરાતના હાલના 17માં મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્રભાઈ પટેલની નિમણૂક કરાયા. ગુજરાત ભારતના સૌથી ધનિક રાજ્યોમાંનુ એક છે.

ગુજરાતના બધા જ તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે.

મીઠાના ઉદ્યોગમાં ગુજરાત સૌથી મોખરે છે. ભારતના મુખ્ય બે અખાતો ખંભાતનો અખાત અને કચ્છનો અખાત ગુજરાતમાં આવેલ છે. ગુજરાતમાં રાસ ,ગરબા અને  દુહા વિશિષ્ટ સાંસ્કૃતિક મહત્વ છે. ચૂનાનો પથ્થર ગુજરાતમાં લગભગ દરેક સ્થળોએ મળી આવે છે.

ગુજરાતમાં અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મારુ ગુજરાત વાઇબ્રન્ટ ગુજરાત તરીકે કાર્યક્રમ પણ યોજવામાં આવે છે. આ કાર્યક્રમમાં લોકો બીજા રાજ્યોમાંથી પણ જોવા આવે છે. દેશ-વિદેશના લોકો પણ જોવા આવે છે.

આયુર્વેદિક યુનિવર્સિટી ભારતમાં ફક્ત ગુજરાતના જામનગરમાં જ આવેલી છે.

ગુજરાતે ભારતને તેની સ્વાતંત્ર ચળવળ ના બે મોટા નેતાઓની ભેટ આપેલ છે મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ..

ગુજરાતે વિશ્વના બે દેશો ને રાષ્ટ્રપિતા આપ્યા છે ભારત ને મહાત્મા ગાંધીઅને પકિસ્તાન ને મહમદ અલી ઝીણા. સમગ્ર ભારતના ઇતિહાસમાં ગુજરાતે ભારત નાં આર્થિક વિકાસમાં ખુબ જ અગત્યનો ભાગ ભજવ્યો છે.

હંમેશા ગુજરાત ઔદ્યોગિક ક્ષેત્રે સાંસ્કૃતિક ક્ષેત્રે હંમેશા બધા જ ક્ષેત્રે આગળ જ રહ્યું છે. ગુજરાતી હોય એ આખા વિશ્વમાં પોતાનો ડંકો વગાડ્યો છે.. ગુજરાતી હોય એ આખા વિશ્વમાં પોતાનો ડંકો વગાડ્યો છે.

આ બ્લોગ પર તમને નિબંધ, ભાષણ, સારા વિચાર, અને સ્ટોરીઓ વાંચવા મળશે. તમારે પણ કોઇ સ્ટોરી લખવી હોય તો અમારા બ્લોગમા લખી શકો છો.

Leave a Comment