Essay on the autobiography of a tree વૃક્ષની આત્મકથા પર નિબંધ: વૃક્ષની આત્મકથા પર નિબંધ: નમસ્તે મિત્રો આજનો આપણો વિષય છે વૃક્ષની આત્મકથા પર નિબંધ .મિત્રો અને અહીંયા ખૂબ જ સરળ ભાષામાં વૃક્ષની આત્મકથાપર નિબંધ લઈને આવ્યા છીએ .અને વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ જ ઉપયોગી છે. વૃક્ષની આત્મકથા પર નિબંધ વિશેનો આ લાંબો નિબંધ વર્ગ 7, 8, 9 અને 10 ના વિદ્યાર્થીઓ માટે અને સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો માટે પણ યોગ્ય છે.
મિત્રો તમે મને ઓળખો છો હું એક વૃક્ષ છું હું પહેલા સાવ નાનો છોડ હતો અને તેમાંથી ધીરે ધીરે મોટો ઊંચો અને આલીશાન થયો .અને એક ઘટાદાર વૃક્ષ બની ગયો. મારો જન્મએક મંદિરનીબાજુમાં આવેલા મેદાનમાં થયો છે. મને ત્યાં તે જ મંદિરના એક પુજારીએ મારું નિર્માણ કર્યું .
વૃક્ષની આત્મકથા પર નિબંધ.2024 Essay on the autobiography of a tree
એ રોજ મારી સેવા કરતા અને આજે મને મોટુ ઘટાદાર વૃક્ષ બનાવી દીધું છે .હું લોકોને ખૂબ જ ફાયદો આપું છું .મારું નામ લીમડો છે. હું છું તો કરવો પરંતુ મારી અંદર ઘણા બધા ફાયદાઓ છુપાયેલા છે. મારો ઉપયોગ લોકો ઘણી બધી રીતે કરે છે. હું કિટાણુનાશક છું જેના લીધે મને લોકો રોજ લઈ જાય છે .
પોતાની ઘરે લઈ જાય છે અને એના અલગ અલગ રીતે ઉપયોગ પણ કરે છે .મારી ડાળીઓ નો ઉપયોગ લોકો દાતણ કરવા માટે પણ કરે છે .મારે મારી ડાળી ના ઉપયોગ થી દાતણ બનાવીને લોકો તેને વેચે પણ છે. અને તેમાંથી પૈસા પણ કમાઈ શકે છે. હું મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી માનું છું .એ મારો જન્મ લીમડા તરીકે થયો છે .
હું લોકોને ખૂબ જ મદદરૂપ થઈ શકું છું .મારો ઉપયોગ લોકો મચ્છરને ભગાડવા માટે પણ કરે છે. નહાવાના પાણીમાં પણ લોકો મને ઉપયોગમાં લે છે .ખરેખર હું લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે.મારું જીવન ખરેખર ઘણું બધું રસપ્રદ છે .હું લોકોને હું લોકોને છાયો પણ આપું છું. જેના લીધે ઘણા બધા લોકો મને કંપની આપવા માટે મારી સાથે બેસે છે.
મને મજા લે છે મારો ઉપયોગ ઘરે ઘરે કરવામાં આવે છે .મને લીમડા તરીકે લોકો ઘણી બધી જગ્યાએ વાપરે છે .જેમકે મારામાંથી લોકો સાબુ બનાવે છે.શેમ્પુ અને બીજી ઘણી બધી વસ્તુઓ બનાવે છે. ઘણી બધી પ્રોડક્ટ બનાવે છે અને માર્કેટમાં વેચે છે. અને ઘણા બધા પૈસા પણ કમાય છે .
ખરેખર હું મનુષ્ય માટે ઘણો બધો ઉપયોગી અને ફાયદાકારક છું .અને હું તેનો ગર્વ અનુભવ છું.આ મેં જીવન વિશે જોયું છે કે દરેક તબક્કામાં કંઈક સારું છે.હું સમજું છું કે, હું એક લીમડા નું વૃક્ષ છું જે ગમે ત્યાં અને દરેક જગ્યાએ ઉગે છે. મને યાદ છે કે હું નાનો હતો ત્યારથી લોકો મારું ઘણી અલગ અલગ રીતે ઉપયોગ પણ કરી રહ્યા છે .
ચૈત્ર મહિનામાં તો મારો ખુબ જ મહિમા હોય છે .લોકો મને ગોતવા માટે નીકળે છે .ચૈત્ર મહિનામાં મારો કોલ ખાય અને લોકો તંદુરસ્ત રહે છે.પાનખર ઋતુમાં તો હું સાવ એકલો પડી જાઉં છું મારા પર રહેલા બધા જ પાંદડાં ખરી જાય છે .પરંતુ જેમ જેમ દિવસો જાય છે .
તેમ તેમ ફરી પાછો હું ઘટાદાર વૃક્ષ બની જાઉં છું અને લોકોને ફરી ઉપયોગી બની રહું છું હું જેટલો કડવો છું તેટલો જ નિરોગી છું ..મારો ઉપયોગ આયુર્વેદમાં ઘણો બધો બતાવ્યો છે .તેથી લોકો મને ખૂબ જ પ્રેમ કરે છે. મને લોકો તરફથી ખૂબ જ પ્રેમ મળ્યો છે .તેથી હું મારી જાતને સૌભાગ્યશાળીમાનું છું.
મારા બદલામાં મારી આજુબાજુ પહેલા બીજા વૃક્ષો મને જોઈને ખૂબ જ હેરાન થઈ જાય છે હું ભગવાનનો આભાર માનું છું કે તેને મને લીમડો બને કારણકે હું લોકો માટે ઉપયોગી બની રહ્યો છું .મારા ઉપયોગથી લોકો પોતાના દુઃખ દર્દ રોગ પીડા મટાડી શકે છે. બદલામાં હું કંઈ જ માંગતો નથી ફક્ત લોકો મને પાણી પાય છે અને હું તેમને મદદ કરું છું .ડોક્ટરો પણ મારો ઉપયોગ કરવાનું કહે છે .લોકો નાવા ના પાણી માં મને નાખે છે અને તે પાણીથી નાય છે.
તેનાથી તેના ચામડીના રોગો પણ દૂર થાય છે .મારું દાતણ કરવાથી લોકોના દાંત મજબૂત બને છે અને ખૂબ જ દેશી એવો ઉચ્ચાર ગણાય છે.જ્યારે મારા મિત્રો પાસે માત્ર વૃક્ષોનો સંગાથ છે, ત્યારે મારી પાસે એવા મનુષ્યોનો સંગાથ છે જેઓ મારા જીવનને વધુ જીવંત અને આનંદપ્રદ બનાવવા વાતો કરે છે, ચાલે છે અને બાબતોની ચર્ચા કરે છે.
મને ઘણી બધી વખત એવો વિચાર આવતો હતો કે મારો મને આટલો બધો મહા માટે માનવામાં આવે છે હું પણ એક વૃક્ષ જ છું., હું માનું છું કે હું ખૂબ આદરણીય છું કારણ કે મને આયુર્વેદમાં રોગો દૂર કરવા માટેનું બેસ્ટ વૃક્ષ બતાવવામાં આવ્યું છે.
આનાથી મને મારી જાત પર ગર્વ થાય છે અને હું આ જન્મ માટે ભગવાનનો આભાર માનું છું જેમાં મને સન્માન, આદર, પ્રેમ અને સંભાળ મળે છે. કોઈ પણ જીવ બીજું શું ઈચ્છે છે. હું અને મારું સન્માન વધુ વધાર્યું છે, .હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તે બધા મનુષ્યોને આવું અદ્ભુત અને ઘટનાપૂર્ણ જીવન આપે.