26મી જાન્યુઆરી પર નિબંધ. (2024) Essay on Republic Day in gujarati.

અનુક્રમણિકા hide
Essay on Republic Day in gujarati. 26મી જાન્યુઆરી પર નિબંધ: 26મી જાન્યુઆરી પર નિબંધ: 26મી જાન્યુઆરી પર નિબંધઅહીંયા અમે 26 મી જાન્યુઆરી ગણતંત્ર દિવસ વિશે નિબંધ લખ્યા છે જે વિદ્યાર્થીઓને પરીક્ષામાં મદદરૂપ થઈ શકે છે,
જેમાં 26 મીજાન્યુઆરી ગણતંત્ર દિવસ નું મહત્વ પણ સમજાવવામાં આવ્યું છે 6મી જાન્યુઆરી  (ગણતંત્ર દિવસ) એ આપણો રાષ્ટ્રીય તહેવાર છે. આપણા દેશમાં તો વિવિધ જાતના તહેવારો ઉજવાય છે ધાર્મિક સામાજિક અને રાષ્ટ્રીય એમાંથી 26 મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટ એટલે આપણો રાષ્ટ્રીય તહેવાર છે.
26મી જાન્યુઆરી પર નિબંધ. (2024) Essay on Republic Day in gujarati.

26મી જાન્યુઆરી (ગણતંત્ર દિવસ )પર નિબંધ. 2022 Essay on Republic Day in gujarati

26મી જાન્યુઆરી (ગણતંત્ર દિવસ )પર નિબંધ. (2024) Essay on Republic Day in gujarati

26મી જાન્યુઆરી  (ગણતંત્ર દિવસ)દિવસે સવારે દરેક શાળાઓમાં સરકારી કચેરીઓમાં ધ્વજવંદન કરવામાં આવે છે અનેરાષ્ટ્રધ્વજને સલામી આપવામાંઆવે છે અનેઅને સાથે સાથે દરેક સ્કુલોમાં રાષ્ટ્ર ગીત પણ ગવાય છેદિલ્હીમાં લશ્કરી વાહને સાથે  ઘણી પાંખોની પરેડ થાય છે .

તેની સાથે જુદા જુદા રાજ્યોના વિકાસની તેમજ સાંસ્કૃતિક ઝાખી બતાવવામાં આવે છે૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના દિવસે આપણો દેશ આઝાદ થયો હતો . અને ત્યારબાદ દેશ નું બંધારણ ઘડવા માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી.

અને આ સમિતિના અધ્યક્ષ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હતા આ બંધારણ 26 મી જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યો હતો. અને આ દિવસે જ ભારત સાર્વભોમ પ્રજાસત્તાક બન્યું હતું ત્યારથી દર વર્ષે આ તહેવાર ઉજવાય છે

રાષ્ટ્રપતિ તેને સલામી ઝીલી લે છે. 26મી જાન્યુઆરી (ગણતંત્ર )દિવસે શાળાઓમાં અને અમુક સોસાયટીઓમાં પણ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છેરેડીયો અને ટીવી પર દેશભક્તિના અને રાષ્ટ્રપ્રેમ ના ગીતો અનેકાર્યક્રમો રજુ કરવામાં આવે છે સાંજના સમયે સરકારી મકાનો રોશનીથી ઝળહળી ઊઠે છેઅને કેટલાક લોકો પોત પોતાના મકાન ઉપર પણ રોશની  કરે છે

26મી જાન્યુઆરી

(ગણતંત્ર દિવસ )પર નિબંધ. 2024,Essay on

Republic Day 26th January

26મી જાન્યુઆરી(ગણતંત્ર દિવસ ) દિવસે શાળાઓમાં પણ જાહેર રજા હોય છે અને કેટલીક શાળાઓમાં રમોત્સવ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે .

26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસના આયોજિત કાર્યક્રમમાં જીતનારા વિદ્યાર્થીઓને પુરસ્કાર પણ આપવામાં આવે છે. શાળામાં અને સરકારી કચેરીઓમાં મીઠાઈઓ પણ વેચવામાં આવે છે અને આ દિવસે બાળકો ખૂબ જ ખુશ હોય છે છે. 26મી જાન્યુઆરીના દિવસે જે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે એને તિરંગા નામે પણ ઓળખવામાં આવે છે

આપણા તિરંગા ના ત્રણ રંગો હોય છે અને દરેક રંગોનો પોતાનું આગવું મહત્વ છે.ખાસ કરીને સરકારી સંસ્થાઓ અને શાળાઓમાં ધ્વજવંદન કરવામાં આવે છે. ઘણી શાળાઓમાં દેશભક્તિ ગીત ની  પ્રતિયોગિતા પણ રાખવામાં આવે છે.

આ દિવસે આપણે સપૂતોનેયાદ કરવામાં આવે છે અને જય હિન્દ વંદે માતરમ ના નારા સાથે આખું વાતાવરણ દેશના નારાઓ સાથે ગુંજી ઊઠે છે.આ દિવસે દરેક દેશના દિલમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જાગે છે.ગામડાથી લઈને શહેરોમાં બધે જ રાષ્ટ્રગીત ની ધૂનો સાંભળવા મળે છે.

26મી જાન્યુઆરી(ગણતંત્ર દિવસ ) રાષ્ટ્રભાવના ની પ્રેરણા આપતા તહેવાર છે આપણે આપણા દેશની સેવા કરીએ એ જ સાચા અર્થમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી છે સાર્વભૌમ સમાજવાદી અને બિનસાંપ્રદાયિક લોક તાંત્રિક અને પ્રજાસત્તાક  ભારતનું બંધારણ તેની સરકાર રાષ્ટ્રપતિ અને રાષ્ટ્રધ્વજ સાથે વિશ્વનું સૌથી મોટું બંધારણ ધરાવતું પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું.

26મી જાન્યુઆરી(ગણતંત્ર દિવસ ) કાર્યક્રમોમાં અલગ અલગ રાજ્યો ની રંગબેરંગી ઝાંખીઓ પ્રસ્તુત કરવામાં આવે છે26 મી જાન્યુઆરી આવ્યાના થોડા દિવસ પહેલા જ બજારોમાં નાના રાષ્ટ્રધ્વજ વહેંચવા મંડાઇ છે. ઘણા લોકો પોતાના ઘરે પણ આ તહેવારની ઉજવણી કરે છે.

ભારતમાં ૧૯૫૦ પછી ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવે છે. કારણ કે આ દિવસે ભારતનું સંવિધાન લાગૂ થયું હતું  26મી જાન્યુઆરીના દિવસે દેશના જવાનોને થયેલા સંઘર્ષોને યાદ અપાવે છે.

. ભારતની આઝાદી માટે લડી રહેલા લોકો. ૧૯૩૦માં ભારતની પૂર્ણ સ્વતંત્રતા હાસિલ કરવા માટે લાહોરની રાવી નદીના તટ પર સંકલ્પ લીધો. અને એ સંકલ્પ ૧૫મી ઓગસ્ટ 1947 ના દિવસે પૂરો થયો હતો.

26મી જાન્યુઆરી(ગણતંત્ર દિવસ )  ભારતના દરેક નાગરિક માટે ખૂબ જ મહત્વનો અને ખૂબ જ આનંદ નો દિવસ છે. સ્વાતંત્ર સંગ્રામના ઘણા લાંબા સમય પછી ભારતને એક ગણતંત્ર દેશના રૂપમાં ઘોષિત કર્યો હતો. 26મી જાન્યુઆરી 1950ના ભારતીય સંસદના સંવિધાનમાં એકપૂર્ણ લોકતાંત્રિક ગણરાજ્ય બની ગયું હતું.

26મી જાન્યુઆરી(ગણતંત્ર દિવસ ) દિવસ એ આપણા માટે એક રાષ્ટ્રીય તહેવાર છે જે આપણને તે મહાન નેતાઓ અને સ્વાતંત્ર સેનાનીઓના બલિદાનને યાદ અપાવે છે.

જેને દેશ માટે પોતાની જાન આપતા પહેલા પોતાના પરિવાર વિશે વિચાર્યું પણ નહોતું જે સ્વતંત્રતા આપણને મળી છે એના દેશના નાગરિકોએ મહત્વ આપવું જોઈએ આ દિવસે દેશના દરેક નાગરિકોએ દેશ માટે પોતાનું બલિદાન આપવું જોઈએ અને દેશના પ્રેમ અને શાંતિ માટે પ્રસાર કરવો. દેશના હરેક નાગરિકોએ આ દિવસે જય હિન્દ જય ભારત ના નારા પણ લગાવવા જોઈએ.

 

આ બ્લોગ પર તમને નિબંધ, ભાષણ, સારા વિચાર, અને સ્ટોરીઓ વાંચવા મળશે. તમારે પણ કોઇ સ્ટોરી લખવી હોય તો અમારા બ્લોગમા લખી શકો છો.

Leave a Comment