મારો પ્રિય તહેવાર ઉતરાયણ.( પતંગોત્સવ) 2024. My Favourite Festival Uttarayan

My Favourite Festival Uttarayan: મારો પ્રિય તહેવાર ઉતરાયણ,મારો પ્રિય તહેવાર ઉતરાયણ, નમસ્તે મિત્રો આજનો આપણો વિષય છે મારો પ્રિય તહેવાર ઉત્તરાયણ મિત્રો આ નિબંધ તમામ વર્ગના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી છે આ નિબંધ અમે ખૂબ જ સરળ ભાષામાં દર્શાવી રહ્યા છે આ નિબંધ વિદ્યાર્થીઓને માટે પરીક્ષા લખી છે

આ તહેવારને ઉત્તરાયણ અને મકરસંક્રાંતિ એમ બે નામથી ઓળખાય છે.. આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે તેથી તેને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે.. આ દિવસે સૂર્ય ઉત્તર તરફ પ્રયાણ કરતો હોવાથી તેનું કારણ પણ કહેવામાં આવે છે.

મારો પ્રિય તહેવાર ઉતરાયણ. My Favourite Festival Uttarayan

મારો પ્રિય તહેવાર ઉતરાયણ. My Favourite Festival Uttarayan

 

ઉડે ઉડે મારો પતંગ ઊંચે ઊંચેપહેલા વાદળોને સંગ

મારો પ્રિય તહેવાર ઉતરાયણ છે

ઉત્તરાયણ આમ તો આપણા દેશમાં ઘણા બધા તહેવારો ઉજવાય છે.. પરંતુ એમાંથી  લોકો ઉત્સવપ્રિય હોય છે 2023 Everyone loves Festivals Essay in Gujarati ઉતરાયણ ની મજા નાના-મોટા સૌને આવે છે

ઉત્તરાયણના તહેવાર ૧૪મી જાન્યુઆરીના દિવસે ઉજવવામાં આવે છે. ઉતરાયણના દિવસે આખું આકાશ રંગબેરંગી દોરાઓ અને પતંગોથી ભરાયેલું હોય છે. આ દિવસ નો આકાશ નો નજારો ખુબ જ અદભૂત લાગે છે. બાળકો દોરાવો અને પતંગો ની ખરીદી અગાઉથી જ કરી લે છે.

આ દિવસે લોકો ચીકી મમરાના લાડુ શેરડી ની મજા લે છે. ઉતરાયણના દિવસે ઘરના નાના મોટા વડીલો બધા જ ધાબા ઉપર જોવા મળે છે..આ દિવસે ભગવાન સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે એટલા માટે ઉત્તરાયણ પછી ઠંડી પણ ઓછી થવા લાગે છે.

ઘણા દિવસો અગાઉ લોકો પતંગ ચગાવવાની ચાલુ કરી દે છે.આ દિવસે આકાશ રંગબેરંગી અને અલગ અલગ પ્રકારની પતંગો જોવા મળે છે આખા દિવસ કાયદો છે કાઈપો છે લપેટ લપેટ જેવી બૂમો સંભળાય છે. સવારથી જ આ દિવસે આકાશમાં પતંગ યુદ્ધ ચાલતું હોય છેખૂબ જ મોટી થી વાત દીકરો નો અવાજ વાતાવરણ અને ગજવી મૂકે છે.. ઉતરાયણ ફાનસ ચડાવવામાં આવે છે . ફાનસ ના લીધે રાતે આકાશ બહુ જ સરસ લાગે છે..આ દિવસે આકાશ રંગબેરંગી અને અલગ અલગ પ્રકારની પતંગો જોવા મળે છે

મારો પ્રિય તહેવાર ઉતરાયણ

પતંગોત્સવ

ઉતરાયણનો તહેવાર એ એકબીજા સાથે રહેવાનું અને આનંદ ઉલ્લાસવાત કરવા માટે નો દિવસ છે આ દિવસે લોકો ઊંધિયા પૂરી જલેબીની મજા લે છે.. સવારથી જ બહાર દુકાનોમાં ખૂબ જ ભીડ જોવા મળે છે.ઉતરાયણ એ બાળકોને સૌથી પ્રિય તહેવાર હોય છે.બાળકો આગલા દિવસે જ પતંગો લઈ લે છે અને તેની કિન્નરો બાંધવા માટે છે. આ દિવસે નાના મોટા બધા જ એક સાથે પતંગ ચગાવવા માટે અગાસી પર આવી જાય છે એટલા માટે મારો પ્રિય તહેવાર ઉતરાયણ છે

આપણા ગુજરાતમાં ઉત્તરાયણ વખતે પતંગોત્સવનો તહેવાર મનાવવામાં આવે છે. જેમાં જાતજાતની અને ભાતભાતની પતંગ ચગાવવામાં આવે છે. વિદેશીઓ પણ આ તહેવાર માં ભાગ લેવા માટે આવે છે. ઉતરાયણ ની મજા લેવાની સાથે સાથે. આપણી પતંગની દોરી ઓમાં કોઈ પક્ષીઓ આવી ન જાય તેનું પણ ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. આપણી ઉત્તરાયણની મજા પક્ષીઓ માટે સજા બની જતી હોય છે.

આ તહેવારનું ધાર્મિક મહત્ત્વ પણ છેઆ દિવસે ગાયોને બાજરી ની ઘૂઘરી અને ઘાસ ખવડાવવામાં આવે છે. લોકો તલના લાડુ માં પિતા પુત્રી અને તે લાડુ દાનમાં આપે છે.એવું માનવામાં આવે છે કે આ દિવસે દિવસે ગંગા નદીમાં સ્નાન કરવાથી બધા જ પાપ દૂર થઈ જાય છે.અને મોક્ષની પ્રાપ્તિ કરવામાં મદદરૂપ થાય છે.ઉતરાયણના દિવસે લોકો નદીમાં કરવાની સાથે સૂર્યદેવની પણ પૂજા કરે છે. ઉતરાયણ ની 14 જાન્યુઆરી અને ૧૫ જાન્યુઆરી એમ બે દિવસ સુધી મનાવવામાં આવે છે.આ દિવસે પુણ્યદાન બહુ જ મહત્વ હોય છે.

ભારતમાં ઉતરાયણ ને હરેક પ્રાંતના અલગ અલગ રીતે મનાવવામાં આવે . ઉત્તરપ્રદેશ અને બિહારના ઉત્તરાયણને ખીચડી ના પર્વ તરીકે ઓળખવામાં આવે છે . પશ્ચિમ બંગાળમાં આ દિવસે ઘણો મોટો મેળો ભરાય છે..તામિલનાડુમાં ઉત્તરાયણને પોંગલ તરીકે ઓળખવામાં આવે છે.

ગુજરાતની સાથે સાથે રાજસ્થાનમાં પણ પતંગ ચગાવવાની હરીફાઇ યોજવામાં આવે છે. મહારાષ્ટ્રમાં ઉત્તરાયણના દિવસે તલ અને ગોળના લાડુ પરસ્પર એકબીજાને વહેંચવામાં આવે છે. મહારાષ્ટ્રમાં આ દિવસે સ્ત્રીઓનું વિશેષ મહત્વ હોય છેસ્ત્રીઓનું વિશેષ મહત્વ હોય છેઅને વાસણોની ભેટ આપે છે.

ઉત્તરાયણને પંજાબમાં લોરી નામથી મનાવવામાં આવે છે,પંજાબમાં પણ આ દિવસને ખૂબ જ મહત્વ હોય છે.ભારતની સાથે સાથે વિદેશોમાં પણ ઉત્તરાયણને મનાવવામાં આવે છે.

અને આખા વિશ્વમાં મકરસંક્રાતિનો અલગ અલગ રીતે બનાવવામાં આવે પરંતુ તેના પાછળની ભાવના બધાને શાંતિ અને અમનની જ હોય છે ઉતરાયણની અંધેરા થી રોશની  તરફ લઈ જવાનો તહેવાર મનાવવામાં આવે છે

આજના આધુનિક યુગમાં હવે મકરસંક્રાંતિના દિવસે લોકો એક બીજા ને ફોન દ્વારા અને મેસેજ દ્વારા છો બધાય આપે છે.આ દિવસને લોકો ખૂબ જ આતુરતાથી રાહ જોતા હોય છે. ઉતરાયણના દિવસે નાના બાળકો મોટા મોટા લંગરીયા લઈને પતંગ લૂંટવા માટે નીકળી પડે છે..

આ બ્લોગ પર તમને નિબંધ, ભાષણ, સારા વિચાર, અને સ્ટોરીઓ વાંચવા મળશે. તમારે પણ કોઇ સ્ટોરી લખવી હોય તો અમારા બ્લોગમા લખી શકો છો.

Leave a Comment